Admission 2023-24

અનુસ્નાતક ભવનોમાં પ્રવેશ માટે આવેદન પત્ર અંગે કોઈ પણ પ્રકારની ટેકનીકલ મૂંઝવણ થયે admission@sauuni.ac.in પર ઇમેલ દ્વારા સંપર્ક કરવું.
ટેલીફોનીક સંપર્ક કરવા માટે PGTR વિભાગ ને (281) 2475801 એક્સ્ટેન્શન નંબર: 222 પર સંપર્ક કરવું.
સંપર્ક કરતા સમયે તમારું નામ, ઇમેલ, મોબાઈલ નંબર તેમજ RegCode/Application No અવશ્યથી જણાવવું.


આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સ્થિત અનુસ્નાતક ભવનોમાં પ્રવેશ માટે આવેદન પત્ર ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, સંબંધિત ભવન દ્વારા તેઓને આવેદન પત્ર બાબતે કોઈ પૂર્તતા કરવા જણાવવામાં આવે તો ભવન દ્વારા જણાવવામાં આવેલ નિયત સમય મર્યાદામાં પૂર્તતા કરવાની રહેશે અન્યથા આવેદનપત્ર રદ કરવામાં આવશે.


Click Here for Merit List of Admission 2023-24

Notice for the candidates who apply for the admission in M.Sc. Botany, Microbiology, Zoology and Biotechnology.

Kindly submit a hard copy of online M.Sc. admission form with all necessary documents including xerox copy of B.Sc. 1 to 6 semester marksheets, for the reserved seats cast certificate, valid creamy layer & EWS certificate, for the super numeric seats like single girl child, staff quota, ex servicemen their relevant documents , for differently abled candidates certificate of PH through Courier/Post or in person at the Department of Biosciences, Saurashtra University, Rajkot immediately after filling out the online admission form.

Online Registration starts from: 16/05/2023 10:30:00 AM
Online Registration closes on: 03/06/2023 06:10:00 PM
Final Intake PG Admission 2023-24
Final Intake PG Admission 2023-24