General Instructions

વેબસાઈટ પર ઓનલાઇન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ અને સાથેના જરૂરી પ્રમાણપત્રો ની નકલો સ્વંય પ્રમાણિત કરીને જેતે ભવન માં તા. ૦૭/૦૬/૨૦૨૨ કાર્યાલય સમય સુધીમાં અચૂક જમાં કરાવવાનાં રહેશે.
આ ઉપરાંત અરજી સાથેના તમામ પ્રમાણપત્રોના ઓરીજીનલ સર્ટિફિકેટ વેરીફીકેશન માટે લાવવાનાં રહેશે.

SEBCના વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ નિયત મુદત મુજબ નોન ક્રીમી-લેયર સર્ટિફિકેટની નકલ પ્રવેશ ફોર્મ સાથે જોડવી ફરજીયાત છે

  • કોર્ષની વધુ વિગતો માટે ભવનની વેબસાઈટ ની મુલાકાત લેવી.
  • Kindly upload required documents only in .JPG/.JPEG format. File size must be less than 1MB.
  • Kindly take a print of application after submitting application for future reference.
  • For any query, send email to [email protected], kindly mentions your Name, Email, Mobile Number and Program Name you have applied for.
  • Don't refresh page while making online payment of Rs. 160/-.
  • If amount has been deducted from your account, and website shows payment failure. Kindly contact at [email protected] with copy of Bank Passbook/Mini Statement with required details.
  • Don't make payment twice.
  • ફોર્મ ભર્યા બાદ ફી ભરેલ હશે તો જ આપની અરજી ધ્યાને લેવામાં આવશે. અધૂરી વિગતો કે ફી ભર્યા સિવાયની કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
  • Download General Instructions