Are You Agree With term and condition?

Are You Agree With term and condition?



પ્રવેશ અંગેની જાહેરાત

સને 2018-19 નાં શૈક્ષણિક વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સ્થિત અનુસ્નાતક ભવનોના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ વેબસાઈટ admission.saurashtrauniversity.edu પર ઓનલાઈન અરજી તા. 12-06-2018 સુધીમાં કરવાની રહેશે. તેમજ ઓનલાઈન પેમેન્ટ ગેટવેથી અરજી ફી રૂ.160 + પેમેન્ટ ગેટવે ચાર્જ ભરવાનો રહેશે.
આ ઉપરાંત યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના અનુસ્નાતક કેન્દ્રોના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે તા.12-06-2018 સુધીમાં સંબંધિત સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.
A નીચે મુજબના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા સંબંધિત ભવન / અનુસ્નાતક સંસ્થા દ્વારા કરવામાં આવશે.

ક્રમ ભવન અભ્યાસક્રમ
1 ગુજરાતી (1)એમ.એ. (2)એમ.ફિલ.
2 હિન્દી (1)એમ.એ. (2)એમ.ફિલ. (3)એમ.ફિલ.(તુલનાત્મક સાહિત્ય )
3 અંગ્રેજી (1)એમ.એ. (2)એમ.ફિલ
4 સંસ્કૃત (1)એમ.એ. (2)એમ.ફિલ
5 ઈતિહાસ (1)એમ.એ. (2)એમ.ફિલ
6 સમાજશાસ્ત્ર (1)એમ.એ. (2)એમ.ફિલ.(ફ્રી સીટ)
7 અર્થશાસ્ત્ર (1)એમ.એ. (2)એમ.ફિલ.
8 મનોવિજ્ઞાન (1)એમ.એ. (2)એમ.ફિલ.(ફ્રી સીટ)
9 ફિલોસોફી (1)એમ.એ. (2)એમ.ફિલ.
10 વાણિજ્ય (1)એમ.કોમ.(એકાઉન્ટીગ/ફાઈનાન્સ/માર્કેટિંગ/સ્ટેટેસ્ટિક) (2)એમ.ફિલ.
11 કેમેસ્ટ્રી (1)એમ.એસ.સી. (ઓર્ગેનિક ફાર્માંસ્યુંટીકલ કેમેસ્ટ્રી/ ફાર્માંસ્યુંટીકલ એનાલીટીકલ કેમેસ્ટ્રી/ફીઝીકલ એન્ડ મટીરીયલ્સ કેમેસ્ટ્રી/ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી (ફ્રી સીટ /સે.ફા.)(2)પીજી ડીપ્લોમાં ઇન સોફિસ્ટીકેટેડ ઇન્સ્ટુંમેન્ટેશન ટેકનિકસ ફોર ફાર્માંસ્યુંટીકલ એન્ડ અધર ઇન્ડસ્ટ્રીઝ (2 સેમેસ્ટર ) પ્રવેશ લાયકાત :બી.એસ.સી.,બી.ટેક ,બી.ફાર્મ
12 ઈલેકટ્રોનિકસ (1)એમ.એસસી.(ઈલેકટ્રોનિકસ)(2)એમ.એસસી.(ઇસીઆઈ)(ઈલેકટ્રોનિકસ,કોમ્પ્યુટર,ઇન્સ્યુમેન્ટેશન)(ઈન્ટીગ્રેટેડ 5 વર્ષીય ) પ્રવેશ લાયકાત : ધોરણ 12 પાસ (3)પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન હાર્ડવેર ટેકનોલોજી એન્ડ એપ્લીકેશન (કોમ્પુટર હાર્ડવેર)પ્રવેશ લાયકાત : કોઈપણ સ્નાતક
13 ભૌતિકશાસ્ત્ર (1)એમ.એસસી.(ફીઝીકસ વીથ વાઈડ ચોઈસ ઓફ ટ્વેલ્વ ઈલેકટીવ પેપર્સ ઇન ઈલોકટ્રોનીકસ /સ્પેસ સાયન્સ /મટીરીયલ સાયન્સ /ન્યુકિલિયર ફીઝીકસ / ઇન (CBSC)(2)એમ.ફિલ (ફીઝીકસ )
14 બાયોસાયન્સ (1)એમ.એસસી.(માંઈક્રોબાયોલોજી / બોટની /ઝુલોજી) (ફ્રી સીટ /સે.ફા.) (2)એમ.એસસી.(બાયોટેકનોલોજી)(3)એમ.ફિલ.(માંઈક્રોબાયોલોજી / બોટની /ઝુલોજી /બાયોટેકનોલોજી (સે.ફા.))(4)એમ.ફિલ.(પ્લાનટ બાયોટેક એન્ડ જેનેટીક એન્જીનીયરીંગ )
15 ગણિતશાસ્ત્ર (1) એમ.એસ.સી.(ફ્રી સીટ/સે.ફા*) (2)એમ ફિલ.*
16 આંકડાશાસ્ત્ર (1) એમ.એસ.સી. (સ્ટેટેસ્ટીક્સ ) (2) પોસ્ટ ગ્રેજુએટ ડીપ્લોમાં ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ * (3)એમ.ફિલ
17 હોમ સાયન્સ (1) એમ.એસ.સી.(જનરલ હોમસાયન્સ ) (ફ્રી સીટ/સે.ફા*) (2)એમ.એસ.સી.(ફૂડસ એન્ડ ન્યુટ્રી સિયન) (ફ્રી સીટ/સે.ફા*)
18 બીઝનેસ મેનેજમેન્ટ (1) એમ.બી.એ (બેન્કિંગ એન્ડ ફાયનાન્સ એકસીકયુટીવ )* (2)એમ ફિલ.* (3)પી.જી.ડી.બી.એ.*
19 કાયદા (1) એલ.એલ.એમ (ફ્રી સીટ/સે.ફા*) (2)પી.જી.ડીપ્લોમાં ઇન એલ.પી.ઓં.* (3) પી.જી ડીપ્લોમાં ઇન ફોરેન્સિક સાયન્સ* (4)પી.જી.ડીપ્લોમાં ઇન બેન્કિંગ લો * (5) પી.જી ડીપ્લોમાં ઇન એક્ઝીમ લો *
20 હ્યુમન રાઈટ્સ એન્ડ આઈ.એચ લોઝ (1)એલ.એલ.એમ (એચ.આર.એન્ડ આઈ.એચ.એલ )
21 ફાર્મસી (1) માસ્ટ ઓંફ ફાર્મસી*(M.PHarm) ફર્માંકોગ્નોસી,ફાર્માંસ્યુંટ્રીકસ,ફાર્માકોલોજી,ફાર્મા ક્વાલીટી એસ્યુરન્સ,ફાર્માસ્યુટિકલ ડ્રગ રેગ્યુંલેટરી અફેર્સ અને ફાર્માબાયોટેકનોલોજી,પ્રવેશ લાયકાત બી.ફાર્મ 55% તથા GATE/GPAT સ્કોરને પ્રથમ અગ્રીમતા * ACPC- ના નિયમોને આધીન
(2)પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન કલીનીક રીસર્ચ (PGDCR) પ્રવેશ લાયકાત:- માન્ય યુનીવર્સીટી માંથી બેઝીક સાયન્સ ના કોઈપણ વિષય ની ડીગ્રી અથવા બી.ફાર્મ,એમ.બી.બી.એસ ,બી.ડી.એસ.બી ,ફિઝીયોથેરાપી ,બી.એ.એમ.એસ ,બી.એચ.એમ.એસ. થીયરી ક્લાસ શનિ-રવિ
(3)સર્ટીફિકેટ કોર્સ ઇન ડાયાલીસીસ ટેકનોલોજી CCDT ધોરણ-12 પાસ (સાયન્સ ના વિદ્યાર્થીઓંને પ્રથમ અગ્રતા) થીયરી ક્લાસ શની-રવિ
(4)M.Phil Pharmaceutical Bio-Technology પ્રવેશ લાયકાત M.sc/M.Pharm/MS 55%
(5)માસ્ટર ઈન ફાર્મસી મેનેજમેન્ટ(MPM) (B.Pharm અને મેનેજમેન્ટનો ઇન્ટીગ્રેટેડ 5.5 વર્ષનો કોર્ષ ) ધોરણ 12 સાયન્સ પાસ GCET *ACPC- ના નિયમોને આધીન ગ્રાન્ટ -ઈન-એઇડ ફાર્મ ડી(Pharm D) કોર્ષ, ડોકટર ઓફ ફાર્મસી (છ વર્ષનો કોર્ષ ) ધોરણ 12 સાયન્સ પાસ, PCI ના નિયમો મુજબ
22 બાયોકેમિસ્ટ્રી (1) એમ.એસ.સી.(બાયોકેમિસ્ટ્રી)*
(2) એમ.ફીલ (બાયોકેમિસ્ટ્રી)*
(3)પી.જી ડીપ્લોમાં ઇન એપ્લાઈડ માઈક્રોબાયોલોજી - સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી*
(4)પી.જી ડીપ્લોમાં ઇન એપ્લાઈડ માઈક્રોબાયોલોજી-બાયો પ્રોસેસ ટેકનોલોજી * (ઉપરના તમામ કોર્સ માટે પ્રવેશ લાયકાત:-બી.એસ.સી/એમ.એસ.સી :-બાયોકેમિસ્ટ્રી/ માઈક્રોબાયોલોજી/બોટની/ઝુલોજી /બાયોટેકનોલોજી /બાયોઇન્ફોરમેટીકસ/કેમિસ્ટ્રી અન્ય બાયોલોજી સાયન્સ)
23 ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન (1) બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ( ફી.સીટ /સેફા )
(2) માસ્ટર ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ( ફી.સીટ /સેફા )
24 પત્રકારીખ (1) માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન (2) એમ.ફિલ. (3) પી.જી ડીપ્લોમાં ઇન માસ કોમ્યુનીકેશન
25 સમાજકાર્ય (1) એમ.એસ.ડબ્લ્યુ /એમ.ફિલ * (2) એમ.એલ.ડબ્લ્યુ /
26 શારીરિક શિક્ષણ (1) એમ.પી.એડ.* (2) એમ.ફિલ.* (3) ડિપ્લોમા ઈન યોગા
27 શિક્ષણ (1) એમ.ફિલ.*.
28 કમ્પ્યુટર સાયન્સ (1) એમ.એસ.સી. ( આઈ.ટી. એન્ડ સી.એ )
29 નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટીરીયલ્સ (1) બી.એસ.સી/એમ.એસ.સી એપ્લાઇડ ફીઝીક્સ ઇન્ટીગ્રેટેડ (ધોરણ 12 સાયન્સ પાસ A & B ગ્રુપ)

* સ્વનિર્ભર અભ્યાસક્રમો
B નીચે મુજબના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવશે.
ક્રમ ભવન અભ્યાસક્રમ પ્રવેશ સમિતિ
1 બીઝનેસ મેનેજમેન્ટ એમ.બી.એ. મધ્યસ્થ પ્રવેશ સમિતિ
2 ફાર્મસી (1) એમ.ફાર્મ.* (2) એમ.પી.એમ.* (ઇન્ટીગ્રેટેડ 5 વર્ષીય અભ્યાસક્રમ) પ્રવેશ લાયકાત: ધોરણ - 12 સાયન્સ મધ્યસ્થ પ્રવેશ સમિતિ
3 કોમ્પ્યુટર સાયન્સ (1) એમ.સી.એ. (ફ્રીસીટ/ સે.ફા.*) મધ્યસ્થ પ્રવેશ સમિતિ
4 શિક્ષણ એમ.એડ. (ફ્રીસીટ/ સે.ફા.*) મધ્યસ્થ પ્રવેશ સમિતિ

નોંધ
1. અનુસ્નાતક અભ્યાસક્રમોની વિગતવાર માહિતી સંબંધિત ભવન/અનુસ્નાતક સંસ્થામાંથી મળી શકશે.
2. ઉપર્યુકત A વિભાગના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા જે તે ભવન / અનુસ્નાતક સંસ્થા દ્વારા કરવામાં આવશે.
3. ઉપર્યુંક્ત B વિભાગના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવશે.
4. એમ.એ., એમ.કોમ., એમ.એસસી.,એમ.જે.એમ.સી., એમ.આર.એસ. માટે સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 48% પ્રવેશ લાયકાત રહેશે. તથા એમ.ફિલ. અભ્યાસક્રમ માટે અનુસ્નાતક કક્ષાએ ઓછા માં ઓછા 55% પ્રવેશ લાયકાત રહેશે.
- અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ લાયકાતમાં નિયમોનુસાર છૂટછાટ આપવામાં આવશે.
5. મેળવેલ ગુણના મેરીટ/પ્રવેશ પરીક્ષા ( જો જોગવાઈ હોય તો) ના આધારે પ્રવેશ આપવામાં આવશે.
6. ભવનો/અનુસ્નાતક સંસ્થાની યાદી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની વેબસાઈટ / નોટીસ બોર્ડ પર ઉપલબ્ધ છે.
7. જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાનો થતો હોય તે અભ્યાસક્રમમાં પ્રવેશની લાયકાત માટેની ડીગ્રી / અભ્યાસક્રમ નું પરિણામ સૌરાષ્ટ યુનીવર્સીટી દ્વારા જાહેર કરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે અરજી કરી શકશે અને પરિણામ જાહેર થયા ની તારીખથી દિન 10 માં માર્કશીટ રજુ કરવાની રહેશે.

* ઓનલાઇન અરજી કરી અને ફી ભર્યા બાદ નીચેના ડોક્યુમેન્ટ વિદ્યાર્થીએ સબંધિત ભવનમાં તા. 12/06/2018 સુધીમાં મળીજાય તે રીતે મોકલી આપવાના રહેશે.
- ફી ભર્યાબાદ ઓનલાઇન અરજી નું પ્રિન્ટઆઉટ સ્વપ્રમાણિત નકલ
- જરૂરી તમામ સર્ટીફીકેટ ની સ્વપ્રમાણિત નકલ
- જરૂરી તમામ ગુણપત્રકોની સ્વપ્રમાણિત નકલ


© 2016-17 Saurastra University All rights reserved.
Hosted & Managed By :Infinity Infoway Pvt. Ltd.